વિક્રમ ભટ્ટ સામે 30 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ
Published: November 19, 2025 •
Language: English

– એક આઈવીએફ કંપનીના માલિકે ફરિયાદ કરી
– જોકે, ફરિયાદ કરનારે 250 કરોડ ચૂકવવાના બાકી હોવાનો વિક્રમ ભટ્ટનો વળતો આરોપ
મુંબઇ : ફિલ્મસર્જક વિક્રમ ભટ્ટ પર ઉદયપુરની એક આઈવીએફ કંપનીના માલિક ડો. અજય મુરડિયાએ ૩૦ કરોડની છેતરપિંડીનો આરોપ મૂકતી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં આરોપ અનુસાર ડો.
