Entertainment Gujarat

રણવીરની ધુરંધર પણ બે ભાગમાં રીલિઝ કરાશે

Published: November 19, 2025 • Language: English


– રણવીરની ડગુમગુ કેરિયર માટે મહત્વની ફિલ્મ  

– સાત કલાકથી વધુની ફિલ્મ શૂટ કરી દેવાઈ, બીજો ભાગ છ મહિના પછી રીલિઝ  થવાની સંભાવના

મુંબઈ : રણવીર સિંહની કેરિયર છેલ્લા કેટલાય સમયથી ડગુમગુ થઈ ગઈ છે. હવે તેની બહુ મોટી આશા આગામી ફિલ્મ ‘ધુરંધર’ પર છે. હવે એવી વાત બહાર આવી છે કે આ ફિલ્મ બે અલગ અલગ ભાગમાં રીલિઝ કરાશે. 

Read more

← Back to Home