Entertainment Gujarat

હુમા કુરેશીનો ઘટસ્ફોટઃ બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું

Published: November 19, 2025 • Language: English


– હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રી ફક્ત નામ પૂરતી

– ફિલ્મોનું ટાઈટલ, ક્રેડિટ લિસ્ટમાં હિંદી નહિઃ સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં લખાય છે

મુંબઈ : બોલીવૂડ એટલે હિંદી સિને ઉદ્યોગ એવો અર્થ કાઢવામાં આવે છે પરંતુ વાસ્તવમાં બોલીવૂડમાંથી હાલ હિંદીનો સાવ છેદ ઉડી ગયો છે. એકટ્રેસ હુમા કુરેશીએ કરેલા ઘટસ્ફોટ મુજબ બોલીવૂડમાં અડધો અડધ કલાકારો, ફિલ્મ દિગ્દર્શકો તથા અન્ય ક્રૂને હિંદી બોલતાં, લખતાં કે વાંચતાં આવડતું જ નથી. 

હુમાના જણાવ્યા અનુસાર તેમને  સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં જ મળે છે.

Read more

← Back to Home