PHOTOS: ગુજરાતના જંગલોમાં કંગના રણૌતની એડવેન્ચર સફર, ભત્રીજા પૃથ્વી સાથે પહોંચી ગીર નેશનલ પાર્કમાં
Published: November 18, 2025 •
Language: English

Kangana Ranaut: અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌત હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેના ભત્રીજા પૃથ્વી સાથે કંગના ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારી કરવા પહોંચી હતી. આ સફર તેના માટે ખાસ હતી અને કંગનાએ તેના સોશિયલ મીડિયા પર વિસ્તૃત રીતે શેર કરી. કંગનાએ ગુજરાતની સુંદરતા અને સંસ્કૃતિ પ્રત્યે પોતાની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી છે. તેમણે ખાસ કરીને લખ્યું, ‘ગુજરાત ખૂબ જ સુંદર છે..
