Gujarati News

SBI, HDFC, ICICI થી લઇ BOB, તમામ બેંકોના વેબસાઈટ એડ્રેસ બદલાયા, જાણો કારણ અને ઓનલાઇન ફ્રોડ કેવી રીતે અટકશે

Published: November 12, 2025 • Language: English

RBI Bank Website Domain Changed : રિઝર્વ બેંક (RBI) એ ઓનલાઇન ફ્રોડ રોકવા બેંકો માટે નવું ડોમેન '.bank.in' લોન્ચ કર્યું છે. 31 ઓક્ટોબરથી એસબીઆઈ, બીઓબી સહિત તમામ બેંકોની વેબસાઈટ .com અથવા .in પરથી .bank.in પર શિફ્ટ થઈ ગઈ છે. જાણો ગ્રાહકોને આ ફેરફારથી શું ફાયદો થશે અને તે ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી કેવી રીતે ઘટાડશે.

Read more

← Back to Home