Gujarati News

42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

Published: October 30, 2025 • Language: English

અમદાવાદ : આ દિવાળીએ  ૪૨ ટકાથી વધુ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓએ આ વર્ષે તહેવારોની ખરીદી પર રૂ. ૫૦,૦૦૦થી વધુ ખર્ચ કર્યો હતો. ૨૨ ટકા સહભાગીઓએ રૂ. ૫૦,૦૦૦ થી રૂા. ૧ લાખ વચ્ચે અને ૨૦ ટકા લોકોએ તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. ૧ લાખથી વધુ ખર્ચ કર્યો હતો.

← Back to Home