હુમા કુરેશીની ‘મહારાણી 4’ થી લઈને ‘ફર્સ્ટ કોપી 2’ સુધી, આ ફિલ્મો અને વેબ સિરીઝ આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે
Published: November 7, 2025 •
Language: English
OTT Release This Week: જો તમે કંઈક નવું સ્ટ્રીમ કરવાની રાહ જોઈ રહ્યા છો તો આ અઠવાડિયું તમારા માટે શ્રેષ્ઠ રહેવાનું છે. ઘણી નવી સિરીઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે.
