Gujarati News

શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રનાં લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાં

Published: November 4, 2025 • Language: English


– લક્ષ્મણ ઉત્તેકર દિગ્દર્શન કરશે

– ફિલ્મને ઈથા ટાઈટલ અપાયું, શૂટિંગ શરૂ થઈ ગયું પણ રીલિઝ નું કોઈ પ્લાનિંગ જાહેર નહિ

મુંબઇ : શ્રદ્ધા કપૂર દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર સાથે મહારાષ્ટ્રની લાવણી નૃત્યાંગના વિઠાબાઇ નારાયણ ગાંવકરની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે.  ફિલ્મનું ટાઈટલ ‘ઈથા’ હોવાનું જણાવાયું છે. વિઠાબાઈ નારાયણગાંવકરે જે જમાનામાં મહિલાઓ માટે જાહેર પરફોર્મન્સ બહુ મુશ્કેલ ગણાતું  હતું તે સમયે પોતાનાં નૃત્યથી સૌને પ્રભાવિત કર્યાં હતાં.

Read more

← Back to Home