રાહુલ ગાંધીના વોટ ચોરીના જવાબમાં ‘વોટ જેહાદ’, મહારાષ્ટ્રમાં ભાજપની નવી રણનીતિ
Published: November 7, 2025 •
Language: English
Maharashtra BJP : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટચોરીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપ નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે. આ રણનીતિ હેઠળ 'વોટ ચોરી'ના આરોપોનો સામનો કરવા માટે 'વોટ જેહાદ' અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે
