Gujarati News

યુવતીને ગર્ભવતી બનાવી દઇને પ્રેમી બીજી યુવતી સાથે પલાયન થઇ ગયો

Published: May 4, 2025 • Language: English


યુવા પેઢી સામે લાલ બતી ધરતો કિસ્સો

મહારાષ્ટ્રની યુવતીનો સંસાર બે વર્ષ ચાલ્યો : પ્રેમ નિભાવવા માટે ખાનગી કંપનીમાં પ્રમી સાથે મજુરીએ લાગી ગઇ હતી

ગાંધીનગર :  આજની યુવા પેઢી સામે લાલ બતી ધરતા કિસ્સામાં ઘર પરિવાર
છોડીને પ્રેમી સાથે મહારાષ્ટ્રથી ગાંધીનગર આવેલી યુવતીએ પ્રેમ નિભાવવા માટે પ્રેમી
સાથે મજુરી કરવાનું પણ શરૃ કર્યુ હતું.

← Back to Home