મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ
Published: November 1, 2025 •
Language: English

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં શુક્રવારે પણ રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં 3.46 ઇંચ નોંધાયો હતો.

