મારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઈચ્છા, અમેરિકાના ઉપપ્રમુખના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં વિવાદ
Published: October 31, 2025 •
Language: English

US Vice President JD Vance: અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સે મિસિસિપીમાં યોજાયેલા ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સને લઈને આપેલા નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં મોટો વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું કે, ‘મને આશા છે કે હિન્દુ પરિવારમાં ઉછરેલા મારી પત્ની ઉષા વેન્સ એક દિવસ કેથોલિક ચર્ચથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવશે.’
‘મારા જેવી જ બાબતોથી પ્રભાવિત થાય.
