મસ્તી 4 ટ્રેલર રિલીઝ, રોમાંસ અને એડલ્ટ કોમેડીથી ભરપુર મુવી, નવું કોણ જોવા મળશે?
Published: November 4, 2025 •
Language: English
મસ્તી 4 મુવીનું 3 મિનિટ 4 સેકન્ડનું ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મનો કોન્સેપ્ટ ફરી એકવાર એડલ્ટ કોમેડી છે. જ્યાં ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની એડલ્ટ જોક્સ કરતા જોવા મળશે.
