Entertainment Gujarat

બોલીવૂડમાં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે

Published: November 18, 2025 • Language: English


– રાશાની આઝાદમાં કાગડા ઉડયા હતા

– હવે તેલુગુમાં મહેશબાબુના ભત્રીજા જયા કૃષ્ણઘટ્ટામ સાથે એબી ફોર નામની ફિલ્મમાં

મુંબઇ : રવીના ટંડનની દીકરી રાશા બોલીવૂડમાં પહેલી જ ફિલ્મથી ફલોપ ગયા બાદ હવે સાઉથની ફિલ્મો તરફ વળી છે. તે  મહેશ બાબુના ભત્રીજા જયકૃષ્ણ  સાથે  ‘એબી ફોર’ એવું ટાઈટલ ધરાવતી ફિલ્મ કરી રહી છે. 

રાશાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હું નવી શરૂઆત કરીરહી છું.

Read more

← Back to Home