બે બાઇક સામ સામે અથડાતાં ઇજાગ્રસ્ત બે પૈકી એકનું મોત
Published: December 1, 2024 •
Language: English

સાહેબજીના મુવાડા ગામની સીમમાં
પાટનગરમાં ખ રોડ઼ પર દાંડી કુટિર પાસે વહેલી સવારના સમયે પીકઅપ ડાલાએ ટક્કર મારતા રિક્ષાના ચાલક વૃદ્ધનું મૃત્યુ થયું
ગાંધીનગર : ગાંધીનગરના દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ગામની સીમમાં
ડબલ સવારી બે બાઇક સામ સામે અથડાઇ પડવાના બનાવમાં ચાર લોકોને ઇજા થઇ હતી.
