નવી પ્રતિભા શોધવાના નામે મોટું ક્રિકેટ કૌભાંડ, ક્રિસ ગેલ, શાકિબ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી હોટલમાં ફસાયા
Published: November 4, 2025 •
Language: English
Kashmir Indian Heaven Premier League : આઇએચપીએલના આયોજકો ખેલાડીઓ, અમ્પાયર અને સપોર્ટ સ્ટાફના હોટલના બિલ ચૂકવ્યા વિના ટૂર્નામેન્ટની અધવચ્ચે ભાગી ગયા હતા. આ કારણે ક્રિસ ગેલ, શાકિબ અલ હસન જેવા ઘણા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય દિગ્ગજો કાશ્મીરની એક હોટલમાં અટવાઈ ગયા છે
