Gujarati News

દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ

Published: November 2, 2025 • Language: English


RBI On India Forex Reserves: ભારતનું ફોરેક્સ રિઝર્વ આ ગત સપ્તાહમાં 6.925 અબજ ડોલર ઘટી 695.355 અબજ ડોલર થયું છે. જોકે, તે સપ્ટેમ્બર 2024માં 704.89 અબજ ડોલરના રેકોર્ડ સ્તર નજીક સ્થાન જાળવી રાખ્યું છે. આ ઘટાડો ફોરેન એસેટ્સ અને ગોલ્ડ રિઝર્વમાં ઘટાડાને કારણે નોંધાયો છે.

Read more at source

← Back to Home