Gujarati News

દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ

Published: November 12, 2025 • Language: English

Delhi Blast Video : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો પહેલો CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એ ભયાનક દ્રશ્ય કેદ થયું છે, જ્યારે વિસ્ફોટકોથી ભરેલી કારમાં થયેલા જોરદાર ધમાકાએ 12 જેટલા લોકોની જિંદગી છીનવી લીધી હતી અને અનેક લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.

Read more

← Back to Home