Gujarati News

જગન્નાથ મંદિરમાં નૂતનવર્ષે છપ્પન ભોગ અન્નકૂટ:જમાલપુર ખાતે ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શનનો લાભ લીધો અને પ્રસાદ ગ્રહણ કર્યો

Published: October 23, 2025 • Language: English

અમદાવાદના જમાલપુર સ્થિત શ્રી જગન્નાથજી મંદિરમાં નૂતનવર્ષ નિમિત્તે છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનને આ વિશેષ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ છપ્પન ભોગ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
Read more

← Back to Home