ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Published: November 4, 2025 •
Language: English
![]() |
AI IMAGE
Gold-Silver New Rates: સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે (4 નવેમ્બર) ફરી એકવાર ઘટાડો આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જથી લઈને ઘરેલું માર્કેટ સુધીમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યાં છે.

