Gujarati News

કેનેડાનો ટેરિફ વિરુદ્ધનો વીડિયો જોઈને ટ્રમ્પ ભડક્યા, વાટાઘાટો બંધ કરીને કહ્યું- વાહિયાત હરકત

Published: October 24, 2025 • Language: English

Trump Terminated Trade Negotiations with Canada

Trump Terminated Trade Negotiations with Canada: કેનેડામાં પ્રસારિત એક વીડિયોને ટાંકીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો રદ કરી દેતાં કેનેડા-અમેરિકાના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે કેનેડા પર એક ‘ધમકીપૂર્ણ’ જાહેરાત પ્રસારિત કર્યાનો આરોપ લગાવીને જાહેરાત કરી કે, ‘અમે કેનેડા સાથે તમામ વેપાર વાટાઘાટો સમાપ્ત કરી દીધી છે.’ આ જાહેરાતમાં પૂર્વ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રીગન ટેરિફ વિરુદ્ધ બોલતા દેખાઈ રહ્યા છે. 

કેનેડા સાથે વેપાર તણાવમાં વધારો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, ‘તેમની હલકી વર્તણૂકના આધારે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો સમાપ્ત કરવામાં આવે છે.

Read more

← Back to Home