અનામતમાં વૃદ્ધિ, મહિલાઓને દર મહિને રૂ.2500, એક કરોડ નોકરી-રોજગાર: બિહાર માટે NDAનો ચૂંટણી ઢંઢેરો જાહેર
Published: October 31, 2025 •
Language: English

Bihar NDA Menifesto: બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર તેજ થઈ ગયો છે. આ ધમાલ વચ્ચે, NDA શુક્રવારે (31 ઓક્ટોબર) પોતાનો મેનિફેસ્ટો બહાર પાડી રહ્યું છે. મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં ગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
NDA મેનિફેસ્ટોમાં રૂ. 50 લાખ કરોડના રોકાણ આકર્ષવાનો ઉદ્દેશ છે.
