હું તો બચી ગયો પરંતુ… દરરોજ.., અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર જીવિત વિશ્વાસ કુમારે વર્ણવી વેદના
Published: November 4, 2025 •
Language: English
ahmedabad plane crash lone survivor : વિશ્વાસે કહ્યું કે તેમનું બચવું એક ચમત્કાર છે અને તેઓ પોતાને સૌથી ભાગ્યશાળી માને છે. અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટના કાટમાળમાંથી વિશ્વાસ બચી ગયો.
