Gujarati News

સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો જારી

Published: November 8, 2025 • Language: English

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં પીછેહટ જોવા મળી હતી ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવ બેતરફી સાંકડી વધઘટ વચ્ચે જળવાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ૪૦૧૬થી ૪૦૧૭ વાળા નીચામાં ૩૯૭૫ થઈ ૪૦૦૨થી ૪૦૦૩ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. 

વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૪૮.૭૫થી ૪૮.

Read more

← Back to Home