સત્યનારાયણની પૂજા કરતા પહેલા જાણી લો સાચી વિધિ અને નિયમ, નહીંતર નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ
Published: November 8, 2025 •
Language: English
Satyanarayan Puja Vidhi Niyam : હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજાને વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વ્રત માત્ર ધાર્મિક આસ્થા સાથે જ જોડાયેલ નથી પણ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનાર પણ માનવામાં આવે છે
