Gujarat Top Stories

વધુ એક દેશ પર ભીષણ હુમલાની તૈયારીમાં અમેરિકા? 20 વર્ષ જૂનું નેવલ બેઝ ફરી એક્ટિવ

Published: November 4, 2025 • Language: English


America-Venezuela War : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધ થવાના સંકેત સામે આવ્યા છે. કેરેબિયન ટાપુ પ્યુર્ટો રિકોમાં અમેરિકાનું સૈન્ય મથક છે, જ્યાં વેનેઝુએલા પર હુમલો કરવા માટે પુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. આ તૈયારીની કેટલીક સેટેલાઈટ તસવીરો પણ સામે આવી છે, જેમાં શ્રમિકો રન-વે સુધીનો રસ્તો સાફ કરતા હોવાનો, નવું કવર ઢાકતા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ તૈયારીઓ સંભવિત સૈન્ય હુમલો કરવાના સંકેત આપી રહ્યા છે.

એરપોર્ટ પર પણ સુવિધા વધારાઈ

Read more

← Back to Home