Gujarati News

વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ

Published: October 23, 2025 • Language: English

PM Modi Malayasia News :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આસિયાન (ASEAN) સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા નહીં જાય. આ જાહેરાત ખુદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે ગુરુવારે સવારે એક પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી હવે આ સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ નિર્ણયથી એ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે, જેમાં કહેવાતું હતું કે પીએમ મોદી આ સમિટ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે.

દિવાળીનું કારણ અપાયું, પણ રાજકીય અર્થ મોટા 

Read more

← Back to Home