Gujarati News

રશ્મિકા અને વિજય દેવરકોંડા ઉદયપુરમાં લગ્ન કરશે તેવી અટકળો

Published: November 7, 2025 • Language: English


– 26 ફેબુ્રઆરીએ લગ્નની વાત વહેતી થઈ

– અનેક બોલીવૂડ સેલિબ્રિટીની જેમ આ કપલે પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાન પસંદ કર્યું

મુંબઇ: રશ્મિકા  મંદાના અને વિજય  દેવરકોંડા આગામી ફેબુ્રઆરીમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા થઈ છે. લગ્ન માટે ૨૬મી ફેબુ્રઆરીની તારીખ પણ નક્કી  થઈ ગઈ હોવાનું ચર્ચાય છે. 

રશ્મિકા અને વિજયે લગ્ન માટે અનેક બોલીવૂડ સેલિબ્રિટીની જેમ રાજસ્થાન પસંદ કર્યું છે.

Read more

← Back to Home