
યુવા પેઢી સામે લાલ બતી ધરતો કિસ્સો
મહારાષ્ટ્રની યુવતીનો સંસાર બે વર્ષ ચાલ્યો : પ્રેમ નિભાવવા માટે ખાનગી કંપનીમાં પ્રમી સાથે મજુરીએ લાગી ગઇ હતી
ગાંધીનગર : આજની યુવા પેઢી સામે લાલ બતી ધરતા કિસ્સામાં ઘર પરિવાર
છોડીને પ્રેમી સાથે મહારાષ્ટ્રથી ગાંધીનગર આવેલી યુવતીએ પ્રેમ નિભાવવા માટે પ્રેમી
સાથે મજુરી કરવાનું પણ શરૃ કર્યુ હતું.