Gujarati News

મારી પાર્ટી તરફથી ડેપ્યુટી સીએમ… બિહાર ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પછી ચિરાગ પાસવાને આપ્યું મોટું નિવેદન

Published: November 8, 2025 • Language: English

Chirag Paswan On bihar election : બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં ભારે મતદાન બાદ, બધા સમીકરણો બદલાઈ ગયા છે. બધા પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મીડિયા સાથે વાત કરતા એક મોટું નિવેદન આપ્યું.

Read more

← Back to Home