Gujarati News

મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં ભારતની જીત બાદ રોહિત શર્માની આંખોમાં ઝળઝળિયાં, કોહલીની ભાવુક પોસ્ટ

Published: November 3, 2025 • Language: English


Women’s World Cup 2025 Final Reaction: ટીમ ઇન્ડિયાએ આ વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું. આ ઐતિહાસિક જીતમાં પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ ભાગ લીધો હતો. રોહિત શર્મા ખાસ કરીને મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો જોવા માટે પહોંચ્યો હતો. ભારતની આ જીત બાદ રોહિત શર્માની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ પણ મહિલા ટીમ માટે એક ભાવુક પોસ્ટ લખીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Read more at source

← Back to Home