Entertainment Gujarat

મલાઈકા પોતાનાથી 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરતી હોવાની ચર્ચા

Published: November 4, 2025 • Language: English


– એક વાયરલ વિડીયો પરથી અટકળો શરૂ

– મલાઈકાનો જૂનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેનાથી 12 વર્ષ નાનો હતો

મુંબઇ : મલાઈકા અરોરા પોતાનાથી ૧૯ વર્ષ નાના બિઝનેસમેન  હર્ષ મહેતા સાથે  ડેટિંગ કરી રહી હોવાની અટકળો વહેતી થઈ છે. 

તાજેતરમાં મલાઈકાનો એક વિડીયો વાયરલ થયો છે. તેમાં તે હર્ષ સાથે હોવાનું જણાયુું છે.

Read more

← Back to Home