ભારતની ત્રણ મહિલા ખેલાડીઓએ પલટી મેચ, જાણો કોણે જીતાડ્યો ભારતને પહેલો વનડે વર્લ્ડ કપ?
Published: November 2, 2025 •
Language: English

ICC Women’s Cricket World Cup: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો સાઉથ આફ્રિકા સાથે થયો. 2 નવેમ્બરે (રવિવાર) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 52 રનથી જીત હાંસલ કરી. આ જીત સાથે જ ભારતીય ટીમે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ પર કબજો કર્યો. ત્યારે, સાઉથ આફ્રિકાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું. મેચમાં ભારતીય ટીમે 7 વિકેટ પર 298 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ 45.
