Gujarati News

બોર્ડર-ટુના ક્લાઈમેક્સનું આવતા મહિને ફરીથી શૂટિંગ થશે

Published: November 10, 2025 • Language: English


– સની દેઓલને અગાઉના એક્શન સીન ન ગમ્યાં

– નવેસરથી શૂટિંગના કારણે ફિલ્મનો ખર્ચો વધી જવાની સંભાવના

મુંબઈ: સની દેઓલની ‘બોર્ડર ટુ’નાં ક્લાઈમેકસનું આગામી ડિસેમ્બર મહિને ફરીથી શૂટિંગ કરાશે. 

ફિલ્મનો ક્લાઈમેકસ અગાઉ ફિલ્માવાઈ ચૂક્યો હતો. પરંતુ, સની દેઓલને લાગ્યું હતું કે ક્લાઈમેક્સમાં એક્શન દ્રશ્યો થોડાં ફિક્કાં પડે છે.

Read more

← Back to Home