Gujarati News

બે બાઇક સામ સામે અથડાતાં ઇજાગ્રસ્ત બે પૈકી એકનું મોત

Published: December 1, 2024 • Language: English


સાહેબજીના મુવાડા ગામની સીમમાં

પાટનગરમાં ખ રોડ઼ પર દાંડી કુટિર પાસે વહેલી સવારના સમયે પીકઅપ ડાલાએ ટક્કર મારતા રિક્ષાના ચાલક વૃદ્ધનું મૃત્યુ થયું

ગાંધીનગર :  ગાંધીનગરના દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ગામની સીમમાં
ડબલ સવારી બે બાઇક સામ સામે અથડાઇ પડવાના બનાવમાં ચાર લોકોને ઇજા થઇ હતી.

← Back to Home