બે ચોરાઉ મોટર સાઈકલ સાથે બાઈક ચોર ઝડપાયો
Published: December 1, 2024 •
Language: English

નવા ગુરુદ્રારાની સામે જાહેર શૌચાલય પાછળથી
લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે મોટરસાયકલ મળી કુલ રૂ. ૮૦ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર: શહેરના નવા ગુરુદ્રારાની સામે જાહેર શૌચાલય પાછળથી ચોરી કરેલા બે મોટરસાયકલ સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
