બેન્કમાં જઈને ફક્ત આટલું કરો, ખાતામાં જમા રકમ પર મળવા લાગશે 3 ગણું વ્યાજ!
Published: November 9, 2025 •
Language: English

Auto Sweep Service: જ્યારે તમે બેન્કમાં ખાતું ખોલાવવા જાઓ છો, ત્યારે તમે તમામ કાગળકામ અને ઓનલાઈન ફોર્મેલિટીઓ પૂરી કરી લો છો, પરંતુ Bank Account પર મળતી સુવિધાઓ વિશે માહિતી નથી મેળવતા માત્ર ડેબિટ કાર્ડ લઈને આવતા રહો છો. બેન્ક પણ તમને વધુ માહિતી નથી આપતી. તમે તમારા સેવિંગ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા રહો છો અને આ જમા પૈસા પર 2.5-3% વ્યાજ મેળવીને ખુશ થઈ જાઓ છો. પરંતુ શું તમે જાણો છો કે Saving-Current Accountમાં જમા પૈસા પર ત્રણ ગણું વ્યાજ મેળવી શકો છો. તેના માટે તમારે બેન્કમાં જઈને માત્ર એક જ વાત કહેવાની છે.
