બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન
Published: November 11, 2025 •
Language: English

Bihar Election Exit Polls: બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે બંને તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. આગામી 14મી નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે. જોકે તે પહેલા આજે વિવિધ એજન્સીઓએ વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે. જુઓ વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે કોને મળી રહ્યા છે જનતાના આશીર્વાદ…
