Business Gujarat

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત

Published: November 4, 2025 • Language: English

– તાજેતરના પ્રત્યક્ષ કર સુધારાઓ પર પણ સ્પષ્ટતા કરવી ખુબ જ જરૂરી

અમદાવાદ : મુખ્ય ઉદ્યોગ સંસ્થાઓએ કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ની રજુઆત પહેલાં એક સામાન્ય કર દરખાસ્ત રજૂ કરી છે. તે સરળ પાલન આવશ્યકતાઓ અને કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે સુચન કરે છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ), ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી), એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ), અને PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આવકવેરા અપીલો માટે કાનૂની સમય મર્યાદા અને ફેસલેસ અપીલ સિસ્ટમમાં સુધારો કરવાની ભલામણ કરી છે.

આ વિવિધ ચેમ્બરો અનુસાર, આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ રૃા.

Read more

← Back to Home