Gujarati News

'ફોટો પર લોન્ગ પ્રેસ કરી રાખશો તો વીડિયો બની જશે…', ઈલોન મસ્કની મોટી જાહેરાત

Published: November 9, 2025 • Language: English

Elon Musk News : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેકનોલોજીની દુનિયાના દિગ્ગજ ઈલોન મસ્કે રવિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક એવી જાહેરાત કરી છે, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. મસ્કે જણાવ્યું કે હવે કોઈપણ ફોટોને માત્ર લોન્ગ-પ્રેસ (થોડીવાર દબાવી રાખીને) કરીને સરળતાથી વીડિયોમાં ફેરવી શકાશે. આ જાહેરાતની સાથે તેમણે એક નાનો વીડિયો ક્લિપ પણ શેર કર્યો છે, જે થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો છે.

Read more

← Back to Home