Entertainment Gujarat

પ્રભાસની સ્પિરિટમાં કેટલાક ન્યૂડ સીન હશે તેવો દાવો

Published: November 4, 2025 • Language: English


– સ્ટોરીમાં હિરો માટે ન્યૂડ સીન ગોઠવાયા છે

– એક  તેલુગુ સ્ટારે પોતે આવા સીન માટે અસહજ હોવાનું જણાવી ફિલ્મ નકારી કાઢી હતી

મુંબઈ: સંદિપ રેડ્ડી વાંગા દ્વારા બનાવાઈ રહેલી પ્રભાસની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘સ્પિરિટ’નું શૂટિંગ હજુ શરુ થયું નથી. દરમિયાન હવે એવી વાત બહાર આવી છે કે આ ફિલ્મમાં કેટલાક ન્યૂડ સીન હશે. 

એક તેલુગુ કલાકારને ટાંકીને એવો દાવો કરાઈ રહ્યો છે કે ફિલ્મની  સ્ક્રિપ્ટમાં ન્યૂડ સીન્સનો ઉલ્લેખ હોવાથી તે કારણોસર જ તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.

Read more

← Back to Home