પ્રત્યક્ષદર્શીએ દિલ્હી વિસ્ફોટની ભયાનકતા વર્ણવી, ‘એવું લાગ્યું કે ધરતી ફાટવાની છે, અમે નજરે મોત જોયું’
Published: November 10, 2025 •
Language: English
Delhi Red Fort Blast : દિલ્હી વિસ્ફોટ પછી લાલ કિલ્લા નજીક દુકાન ચલાવતા આ યુવકે કહ્યું કે હું દુકાનમાં બેઠો હતો ત્યારે અવાજ આવ્યો, વિસ્ફોટ થયો હતો. હું ખુરશી પર બેઠો હતો. અચાનક આટલો જોરદાર વિસ્ફોટ થયો. મેં મારી જિંદગીમાં ક્યારેય આવો વિસ્ફોટ સાંભળ્યો નથી. હું વિસ્ફોટથી ત્રણ વખત પડી ગયો, એવું લાગ્યું કે ધરતી ફાટવાની છે
