Gujarat Top Stories

'પૈસા નહીં આપું, તમારી પાસે કોઈ વિકલ્પ નથી…', ટ્રમ્પે મમદાનીને હરાવવા માટે ન્યૂયોર્કના લોકોને ધમકાવ્યા

Published: November 4, 2025 • Language: English


New York Mayor Election 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક શહેરની મેયર ચૂંટણીમાં મતદારોને ખુલ્લેઆમ ધમકી આપી છે. તેમણે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જોહરાન મમદાનીને ટાર્ગેટ કરતાં ધમકી આપી છે કે, જો તેઓ જીતી ગયા તો શહેર આર્થિક  અને સામાજિક કટોકટીનો ભોગ બનશે. મમદાની કોમ્યુનિસ્ટ હોવાનો દાવો કરતાં ટ્રમ્પે પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને સત્તાવાર ધોરણે સમર્થન આપ્યું છે. 

ટ્રમ્પે ન્યૂયોર્કવાસીઓને જાહેરમાં ધમકી આપતાં કહ્યું કે, મમદાનીની જીત થઈ તો હું ન્યૂયોર્ક માટે ફેડરલ ફંડિંગને લઘુતમ સ્તરે સીમિત કરી દઈશ. જેથી શહેર આર્થિક ભીંસમાં મુકાશે.

Read more

← Back to Home