Gujarat Top Stories

પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરતા પકડાશે, તો એક એક દાણા માટે તરસશે… જાણો કેવી રીતે

Published: November 4, 2025 • Language: English


Donald Trump’s Claim Pakistan Conducting Nuclear Tests : અમરેકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, પાકિસ્તાન છૂપાઈને પરમાણુ હથિયારોનું  પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદને દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને પરેશાન કરી દીધી છે. વર્ષ 1998 પછી પાકિસ્તાને કોઈપણ પરમાણુ પરીક્ષણની પુષ્ટિ કરી નથી. પરંતુ ટ્રમ્પના દાવા બાદ અનેક સવાલો ઊભા થયા છે. જો પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે તો શું આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી કોઈ એક્શન લેવાશે? આ બધા વચ્ચે જો પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરતા પકડાશે, તો એક-એક દાણા માટે તરસે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પાકિસ્તાનના આ પગલાથી ખરાબ સ્થિતિમાં મુકાઈ જશે.

Read more

← Back to Home