Tomato Chutney Recipe In Gujarati | એકટ્રેસ નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર ફૂડ રેસિપી શેર કરતી રહે છે, તેણે હવે એક સ્વાદિષ્ટ, સરળતાથી બનાવી શકાય તેવી ટામેટા ચટણી રેસીપી (tomato chutney recipe) શેર કરી છે જેનો આનંદ આખું વર્ષ માણી શકાય છે. અહીં જાણો નીના ગુપ્તા સ્પેશિયલ ટામેટા ચટણી રેસીપી