નવાવાડજ વિશ્વકર્મા મંદિરમાં તુલસી વિવાહ:દેવ ઉઠી એકાદશીએ મા રાંદલના તેડા સાથે ભક્તોએ લાભ લીધો
Published: November 3, 2025 •
Language: English
શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ, નવાવાડજ ખાતે દેવ ઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા રાંદલના પધરામણી પણ કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ ભક્તોએ તુલસી વિવાહ અને મા રાંદલના દર્શનનો લાભ લીધો હતો.
