News For India – Gujarat
Loading…

દિલ્હીનાં પ્રદૂષણના કારણે કોકટેલ-ટુનાં શૂટિંગનો ખર્ચ વધ્યો


– સમગ્ર ક્રૂ માટે ખાસ માસ્ક મગાવાયા

– શાહિદ, ક્રિતી, રશ્મિકાની વેનિટી વાનમાં એર પ્યુરિફાયર ઈન્સ્ટોલ થશે

મુંબઈ: શાહિદ કપૂર, રશ્મિકા મંદાના તથા ક્રિતી સેનનની ફિલ્મ ‘કોકટેલ ટુ’નું શૂટિંગ આ મહિને દિલ્હીમાં થવાનું છે. હાલ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું હોવાથી તેને લગતા ઉપાયો કરવામાં ફિલ્મનાં શૂટિંગનો ખર્ચ વધી ગયો હોવાનું જાણવા મળે છે. 

ફિલ્મ માટે આશરે દસ દિવસ સુધી આઉટડોર શૂટિંગ થવાનું છે.

Read more