Entertainment Gujarat

દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતાનું નિધન, પરિવારની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર

Published: November 4, 2025 • Language: English

Pankaj Tripathi : દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતા શ્રીમતી હેમવંતી દેવીનું શનિવારે  નિધન થયું હતું. તેમણે બિહારના ગોપાલગંજના બેલસંદ ખાતેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 89 વર્ષીય હેમવંતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પંકજ તેમના અંતિમ સમય દરમિયાન તેમની માતા સાથે હતા.

આ પણ વાંચો: ‘ઓસ્કર અને નેશનલ એવોર્ડમાં થાય છે લોબિંગ’, ઈન્ડસ્ટ્રીના વિવાદાસ્પદ મુદ્દા પર બોલ્યા પરેશ રાવલ

Read more

← Back to Home