Gujarati News

…તો ફેબ્રુઆરીમાં રશ્મિકા મંદાના અને વિજયના લગ્ન કન્ફર્મ! અભિનેત્રીએ કહ્યું – એમના માટે ગોળી ખાવા તૈયાર!

Published: November 8, 2025 • Language: English


Rashmika Mandanna Vijay Deverakonda Wedding: એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ પહેલા એક્ટ્રેસે ચાહકો સાથે વાતચીત કરી અને ‘પુષ્પા 3’, AI ડીપફેક્સ, રિલેશનશિપ્સની સાથે-સાથે અન્ય ઘણા મુદ્દા પર વાત કરી. તેની આ કમેન્ટ્સ એવા સમયે આવી છે જ્યારે એવા અહેવાલો વહેતા થયા છે કે, તે મંગેતર વિજય દેવેરાકોંડા સાથે ફેબ્રુઆરી 2026માં લગ્ન કરવા જઈ રહી છે. વિજય અને રશ્મિકાએ કથિત રીતે આ મહિનાની શરૂઆતમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી લીધી હતી. જોકે, બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટિ નથી કરી, પરંતુ તેઓ બંને સગાઈની વીંટી પહેરેલા જોવા મળ્યા છે.

Read more

← Back to Home