તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા
Published: November 4, 2025 •
Language: English

Ranga Reddy Top India Richest Districts: તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો પ્રતિ વ્યક્તિ GDPના આધારે દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યાનો પ્રતિ વ્યક્તિ GDP 11.46 લાખ કરોડ રૂપિયા છે. ગુરુગ્રામ બીજા સ્થાને છે, ત્યારબાદ બેંગલુરુ શહેર ત્રીજા સ્થાને છે અને ઉત્તર પ્રદેશનું ગૌતમ બુદ્ધ નગર (જેને નોઈડા તરીકે પણ ઓળખવામાં આવે છે) ચોથા સ્થાને છે.
ઈકોનોમિક સર્વે અનુસાર, સંપત્તિની દ્રષ્ટિએ ટોચના 10 જિલ્લાઓમાં હિમાચલ પ્રદેશનું સોલન છે, ત્યારબાદ ઉત્તર અને દક્ષિણ ગોવા છઠ્ઠા સ્થાને છે.
